Saniya Kande village (sania kanade) shree Tejandand Dham
 Choriyasi (chorasi)
,surat, gujarat, india 394210

N.H.NO.228 (SABARMATI-DANDI YATRA MARG)

ખાસ નોધ:- આ પાનાનું કામ હજી બાકી હોવાથી, ટુક સમયમાં રજૂ થશે.

સંત શ્રી તેજાનંદ મહારાજ

         શ્રી તેજાનંદજી મહારાજ નો જન્મ મારવાડ (રાજસ્થાન) ના જયતારન ગામે બ્રાહ્મણ કૂળમાં થયો હતો. ગુરુઆદેશ મુજબ વિ. સં. ૧૬૧૨ માં રાજસ્થાનના જેઠડા ગામેથી દક્ષિણ ગુજરાતમાં સુરત થઈ સણીયા કણદે પધાર્યા. સણીયા કણદે ગામને શનિ નામના બ્રહ્મરાક્ષસ થી ભય મુક્ત કર્યું અને ભગવાને ભોગ ધરવા એક કેરી ન મળતા આંબાવાડીના તમામ આમ્રવૃક્ષો ને આંબલી બનાવી સૂબેદાર સુમતિ લાવીને  ખરવસા ગામે વિ. સં. ૧૬૮૦ માં અંતર્ધાન થયા.

        ગુજરાત પવિત્ર ધરા તેના તીર્થધામો માટે સમગ્ર ભારતવર્ષમાં જાણીતી છે. એવા દક્ષિણ ગુજરાતનાં સુરત શહેરથી દક્ષિણ દિશામાં ૧૨ કિલોમીટર દૂર આવેલા સણીયા કણદે મુકામે મહર્ષિ તેજાનંદજી મહારાજની કર્મભૂમિ તેમના દ્વારા થયેલ ચમત્કારીક અને પવિત્ર સેવાકીય કાર્યોથી ચોમેર સુવિખ્યાત છે.

સંત શ્રી તેજાનંદ મહારાજ 

ચમત્કારી આંબાની આમલી